મોરબીના રોટરીગ્રામ (અ.)-માણેકવાડાની પ્રાથમિક શાળામાં પ્રજાસતાક દિન ઉજવાયો
Morbi Today
મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો
SHARE






મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિરમાં ગણતંત્ર દિન ઉજવાયો
મોરબીમાં કેસરબાગ પાસે આવેલ સાર્થક વિદ્યામંદિરમાં માં 26 જાન્યુઆરીના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી સમયે ખુલ્લા આકાશમાં તિરંગો લહેરાવીને સલામી આપવામાં આવી હતી અત્રે ઉલેખનીય છે કે, શાળામાં સહાયક વ્યક્તિઓ જેમાં સફાઈ કર્મચારી અને સિક્યુરિટી દ્વારા આ ઉજવણી કરવામાં આવી હતી અને રાષ્ટ્ર યજ્ઞ શાળામાં કરવામાં આવ્યો હતો.


