મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો મોરબીની શ્રી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં પ્રથમ બેગલેસ-ડે ની ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં ગુજરાત ગેસના 19 માં સ્થાપના દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો


SHARE

















મોરબીમાં ગુજરાત ગેસના 19 માં સ્થાપના દિવસ નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

મોરબી ખાતે ગુજરાત ગેસ મોરબી ઓફિસ દ્રારા 19 માં સ્થાપના દિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ, શિવમ  હોસ્પિટલના સહયોગ આરોગ્ય નિદાન કેમ્પ, સત્યનારાયણ  કથા, વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો અને અનાથાશ્રમના બાળકોને નાસ્તા નું આયોજન કરવામાં આવ્યું હતું. અને બ્લડ ડોનેશન કેમ્પમાં 28 રક્તદાતાઓ એ રક્તદાન કર્યું હતું. તેમજ રક્તદાન કેમ્પ ને સફળ બનાવવામાં ડો. કમલેશ કંટારીયા (મોરબી સર્કલ હેડ),વિકાસ ગંગલ (સૌરાષ્ટ્ર ઝોન હેડ), વિપુલ રાંદેરીયા (રાજકોટ જિલ્લા હેડ) અને અન્ય સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર ના પ્રેરક પ્રેમસ્વામી અને રમેશભાઈ માકાસણા એ  ગુજરાત ગેસ ના આયોજકો, સ્ટાફ પરિવાર, રક્તદાતાઓનો આભાર માન્યો હતો.




Latest News