મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ્માન ભારત યોજના હેઠળ બાળકો માટે ફી સર્જરી કેમ્પ યોજાશે
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સન્માનીત કરાયા
SHARE
મોરબી જીલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સન્માનીત કરાયા
મોરબી પોલીસ અધિક્ષક કચેરી ખાતે જિલ્લાના સુપરવાઇઝરી અધિકારી તથા થાણા અધિકારીઓની ક્રાઇમ કોન્ફરન્સ રાખવામાં આવેલ હતી જે ક્રાઇમ કોન્ફરન્સ દરમિયાન જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારીઓને તેઓએ કરેલ ઉત્કૃષ્ઠ અને સરાહનીય કામગીરી માટે પોલીસ અધિક્ષક દ્વારા પ્રશંસાપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ હતા પીએસઆઈ એ.એ.જાડેજા, કોન્સટેબલ પ્રદીપસિંહ બી.ઝાલા, ભગીરથભાઈ દાદુભાઇ લોખીલ, એ.એસ.આઈ. મહમદ ઉસ્માન કાદરબક્ષ બ્લોચ, એ.એસ.આઈ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ, હેડ કોન્સટેબલ યુવરાજસિંહ હકુભા જાડેજા, નાગદાનભાઇ કિશોરદાન ઇશરાણી તેમજ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા ચાર ટી.આર.બી. સભ્યોને પણ સન્માતીત કરવામાં આવેલ હતા આમ કુલ ૭ પોલીસ અધિકારી અને કર્મચારી તથા ૪ ટી.આર.બી. સભ્યોને સન્માનીત કરવામાં આવેલ હતા