ટંકારાના મીતાણા ગામે મચ્છી લેવા ગયેલા દીકરાને થપ્પડ મારીને યુવાનને ચાર શખ્સોએ હોકી-પાઇપથી માર માર્યો મોરબીના વીસીપરામાં દુકાન પાસે બેઠેલા બે યુવાન ઉપર નજીવી વાતમાં છરી વડે હુમલો: બે સામે ફરિયાદ માળીયા (મી)ના મોટાભેલા ગામનો બનાવ: કામ બાબતે ઠપકો આપતા પિતાની દીકરાએ કરી નાખી હત્યા વાંકાનેરના સમથેરવા નજીકથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો, શરીર ઉપર ઇજાના નિશાન: માળીયા (મી)ના નવાગામે વાડીએ ઝેરી દવા પી યુવાનનો આપઘાત મોરબીના જેતપર ગામે ક્રિકેટ રમતા યુવનનું હાર્ટ એટેકથી મોત મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના બેલા નજીક આવેલ રિવાઇન્ડિંગની દુકાનમાંથી અંદાજે બે લાખના મુદામાલની ચોરી વાંકાનેરના વઘાસીયા ટોલનાકે બુમ બેરીયર તોડીને બોલેરોનો ચાલક વાહન લઈને નીકળી ગયો !: સ્ટાફ ઉપર કર્યો હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી દારૂ ભરેલ ગાડી સાથે એક પકડાયો: 5.10 લાખનો મુદામાલ કબ્જે


SHARE











માળીયા (મી) નજીકથી દારૂ ભરેલ ગાડી સાથે એક પકડાયો: 5.10 લાખનો મુદામાલ કબ્જે

માળીયા મોરબી હાઇવે રોડ ઉપર આવેલ નાજ રોડ લાઈન પાસેથી પસાર થતી જાયલો ગાડી નંબર જીજે 3 સીઆર 5409 ને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તેમાંથી જુદા જુદા 11 બચકામાં 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવેલ હતો જેથી કરીને 1.10 લાખનો દારૂ અને 4 લાખની ગાડી આમ કુલ મળીને 5.10 લાખનો મુદામાલ કબજે કરેલ છે. અને આરોપી તૈયબભાઈ ગુલમહદભાઈ માણેક (35) રહે. હાલ વીસીપરા તાલુકો મોરબી મૂળ રહે. શિકારપુર તાલુકો ભચાઉ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News