મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત


SHARE







મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને જાનહાનિ થાય તેવી પણ શ્ક્યતા રહે છે જેથી કરીને આ સમસ્યામાંથી સ્થાનિક લોકોને કાયમી મુક્તિ મળે તેના મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રીએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ મનસુરીએ મહાપાલિકાના કમિશનરને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણા વિસ્તારમાં આજની તારીખે રખડતા ઢોરની સમસ્યા યથાવત છે ત્યારે મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે અને તેના બાળકો ઘરની બહાર રમતા હોય છે અને ઘણા લોકોના વાહનો પણ ઘરની બાહર હોય છે ત્યારે આ રખડતાં ઢોરના કારણે જાનહાનિ થાય કે પછી કોઈ માલ મિકલતને નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબીમાં ઘણી દુર્ઘટના બનેલ છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News