મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે વીજપોલ-કોરિડોરના વળતર સહિત 24 મુદાઓને લઈને ખેડૂતોની બે કેબિનેટ મંત્રી સાથે બેઠક યોજાઇ: મોરબી જીલ્લામાં સત્યાગ્રહ છાવણીનો સુખદ અંત આવે તેવા સંકેત મોરબીના ગાળા પાસે ટ્રક ચાલકે હડફેટે લેતા ઈજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીના એલ.ઈ. ગ્રાઉન્ડમાં દશેરાએ રામલીલા-રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે વાંકાનેરની જામસર સીઆરસી કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજાયું મોરબી જલારામ મંદિરે સદાવ્રતમાં લંડન ખાતે રહેતા ગાંધી પરિવારે મહાપ્રસાદ યોજીને માતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી મોરબીની નવી પીપળી પ્રાથમિક શાળામાં નવરાત્રીની ઉજવણી કરાઇ મોરબીમાં નવરાત્રિ નિમિતે મહિલા કોર્પોરેટર દ્વારા આંગણવાડીના બાળકોને લ્હાણીનું કરાયું વિતરણ
Breaking news
Morbi Today

માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો


SHARE









માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો

માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટેની કવાયત શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના કુવાડવા રોડ પર મણીનગર ચોકડી પાસે રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસે હાલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે




Latest News