હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ


SHARE









મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનની ટીમે જાહેર કરાઇ

મોરબી જિલ્લામાં મિશન નવ ભારત સંગઠનના પ્રમુખની આગાઉ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ હવે બીજા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. અને મિશન નવ ભારતના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ભાનુભાઈ મેર, ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ પ્રથમભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લા પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા વિચાર વિમર્શ કરીને મોરબી જિલ્લા સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવેલ છે.

મિશન નવ ભારત મોરબી જિલ્લાના પ્રમુખ રામભાઈ જીલરીયાની વરણી પ્રદેશમાંથી કરવામાં આવ્યા બાદ હવે મહામંત્રી પદે સ્મિતભાઈ દેસાઈ, મહેશભાઈ કટેશિયા અને ધર્મેન્દ્રભાઈ શુક્લ, ઉપપ્રમુખ પદે જયપાલસિંહ રાઠોડ અને મહેશભાઈ સોલંકી, મંત્રી પદે નિખિલભાઈ પોપટ, દિવ્યેશભાઈ સંઘાણી, ભરતભાઈ દેગામા, દિનેશભાઈ મિયાત્રા અને લાલુભા ઝાલાની વરણી કરવામાં આવી છે જેથી નવા હોદેદારોને ચોમેરથી આવકાર મળી રહ્યો છે.




Latest News