હળવદ તાલુકામાં ૧૦૫ રેડમાં પકડાયેલ ૧૦.૪૩ લાખના દારૂ-બિયરનો પોલીસે કર્યો નાશ
Morbi Today
મોરબી તાલુકાના આમરણ પ્રખંડમાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી તાલુકાના આમરણ પ્રખંડમાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો
વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા મોરબી જિલ્લાના આમરણ પ્રખંડમા ગત સોમવારના દિવસે રામજી મંદિર ખાતે 10 બજરંગી ભાઈઓને ત્રિશુલ દિક્ષા આપવામાં આવી હતી ત્યારે યુવાનો દ્વારા એ પણ સંકલ્પ કરવામાં આવ્યો હતો કે નજીકના ભવિષ્યમાં આમરણ પ્રખંડમાં તથા મોરબી જિલ્લામાં પણ મોટી સંખ્યામાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ કરવામાં આવશે.









