મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદ તાલુકામાં ૧૦૫ રેડમાં પકડાયેલ ૧૦.૪૩ લાખના દારૂ-બિયરનો પોલીસે કર્યો નાશ


SHARE









હળવદ તાલુકામાં ૧૦૫ રેડમાં પકડાયેલ ૧૦.૪૩ લાખના દારૂ-બિયરનો પોલીસે કર્યો નાશ

હળવદ તાલુકામાંથી વર્ષ ૨૦૨૪ માં ઇંગ્લીશ દારુનો જુદીજુદી રેડ કરી હતી તેમાં દારૂની કુલ ૪૭૮૫ બોટલો તેમજ  ૭૪૭ લીટર દેશી દારૂ આમ કુલ મળીને ૧૦,૪૩,૮૩૧ નો દારૂના મુદામાલનો નાશ કર્યો છે.

હળવદ તાલુકાના પીઆઇ આર.ટી.વ્યાસ દ્વારા કોર્ટમાંથી જરૂરી મંજુરી મેળવીને ઇંગ્લીશ તથા દેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવેલ છે અને સુખપર ગામની સિમમાં ડેમ તરફ જવાના રસ્તે ખરાબા વાળી પડતર જગ્યાએ દારૂ લઇ જઇને ત્યાં પોલીસ, રેવન્યુ તથા નશાબંધી વિભાગના અધિકારીને સાથે રાખી પંચોની હાજરીમાં દારૂનો નાશ કર્યો છે જેમા હળવદ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્ષ ૨૦૨૪ માં કુલ ૨૫ દારૂના ગુનાના નોંધાયેલ હતા જેમા ઇંગ્લીશ દારુનો જથ્થો કુલ બોટલો તથા બીયર સાથે નંગ ૪૭૮૫ જેની કિંમત ૮,૯૪,૪૩૧ તથા દેશી દારૂના કુલ ૮૦ ગુનામાં ૭૪૭ લીટર દેશી દારૂ જેની કિંમત ૧,૪૯,૪૦૦ આમ કુલ ૧૦,૪૩,૮૩૧ નો મુદામાલ જેમા ઇંગ્લીશ દારુ તથા દેશી દારૂનો તોડીફોડી નાશ કરવામાં આવેલ છે.




Latest News