ટંકારા તાલુકાનાં સાવડી ગામે પીએચસી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોરબી: દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
SHARE






મોરબીના દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સની પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે જેથી કરીને પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ આરોપી ભાવેશ ઉર્ફે મુન્નો પરબત ધ્રાંગા (૪૪) રહે. જુના નાગડાવાસ તાલુકો મોરબી વાળાની પાસા હેઠળ ધરપકડ કરીને મોરબી તાલુકા પોલીસ દ્વારા આરોપીને વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવેલ છે.


