મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૯૪ લોકોએ લાભ લીધો


SHARE









મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૯૪ લોકોએ લાભ લીધો

મોરબીના નાની વાવડી ગામે આવેલ સુમતિનાથ સોસાયટીમાં આવેલી ગુજરાત હોસ્પિટલના ડો.પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળ માળિયા-વનાળીયા સોસાયટી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો ૯૪ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં આવેલા લોકોને ચાર દિવસ માટેની દવા ફ્રી આપવામાં આવી હતી અને તેઓને તપાસીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પને સફળ બનાવવા માટે સંગઠન એકતા ગ્રુપ તથા ગણેશભાઈ સોલંકી, ખાનાભાઈ ચાવડા, ખીમજીભાઇ તેમજ મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહકાર આપવા બદલ તેઓએ ડો.પાર્થ બીપીનભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો. 




Latest News