હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબીમાં નાના એવા રુદ્ર એ દર્દી નારાયણની સેવાનું ઉમદા કાર્ય કર્યું


SHARE









મોરબીમાં નાના એવા રુદ્ર એ દર્દી નારાયણની સેવાનું ઉમદા કાર્ય કર્યું

મોરબીમાં ડો હસ્તલેખાબેન (હસ્તી) મહેતાના ૧૬૫ માં એક દિવસિય  કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને નાના એવા રુદ્ર નામના બાળકમાં તેના માતા પિતાએ ઉચ્ચ સંસ્કારોનું સિંચન કર્યું છે તેનું ઉદાહરણ પૂરું પડ્યું હતું અને ધી ગિબ્સન મિડલ સ્કૂલની ધો. ૧ થી ૮ ની બાલાઓને તપાસીને ત્રણ દિવસની દવા સાથે બાળકોને  તંદુરસ્ત રહેવાની માહિતી આપેલ હતી. આ કેમ્પને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા પ્રતિમાબેન રાઠોડ તેમજ તૃપ્તિબેન સુવારિયા, આરતીબેન જોશી તથા સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી હતી. તેમજ કેમ્પ સહાયક તરીકે રશ્મિનભાઈ દેસાઈ તેમજ દર્શનબેન ત્રિવેદીએ સેવા આપેલ હતી.




Latest News