હળવદમાં ફ્રી આંખ ચેકઅપ મોતીયા ઓપરેશન મેગા કેમ્પ સાથે સેવાભાવિ વ્યક્તિઓનો સન્માન સમારોહ યોજાશે મોરબીના યંગ ઇન્ડિયા ગ્રૂપે આશ્રિતો અને વંચિતોને બતાવ્યુ હનુમાન અંશ ફિલ્મ મોરબીના રાજપર ગામે ગૌમાતાના લાભાર્થે જરાસંઘનો વધ નાટક અને વિજુડી ટીમનું કોમિક યોજાશે મોરબી વોર્ડ નં.૬ ના કોર્પોરેટર તથા મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી ચેરમેન કેયુરભાઈ પંડ્યા દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સરસ્વતી સન્માન સમારોહ યોજાયો મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળક મળી આવ્યું: વાલી વરસની શોધખોળ મોરબી તાલુકા સેવા સદનમાં 25,000 ની લાંચ માંગનાર અધિકારી અને તેનો ડ્રાઇવર એસીબીના છટકામાં રંગે હાથે ઝડપાયા મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય
Breaking news
Morbi Today

મોરબી: રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટી-2025 માટે રજીસ્ટ્રેશન કરાવવા કાલે છેલ્લો દિવસ


SHARE









મોરબી: રાજપૂત ઇતિહાસ જ્ઞાન કસોટી-2025 માટે રજીસ્ટ્રેશન કરાવવા કાલે છેલ્લો દિવસ

અખિલ ગુજરાત રાજપૂત યુવા સંધના 40 માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે તા. 6/3/2025 ને રામનવમીના પવિત્ર દિવસે મોરબીમાં રાજપૂત ઈતિહાસ જ્ઞાન કસોટીનુ આયોજન કરેલ છે. જેમાં 13 વર્ષ થી વધુ ઉંમરના મોરબી જિલ્લાના કોઈપણ રાજપૂત સમાજના ભાઇઓ તથા બહેનો ભાગ લઇ શકશે.

રાજ્ય સ્તરે પ્રથમ, બીજા અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 25000, 21000 અને 15000 રૂપિયા રોકડ તથા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલથી સન્માનિત કરવામાં આવશે. અને જિલ્લામાં પ્રથમ, બીજા, અને ત્રીજા નંબરે ઉતીર્ણ થનારને અનુક્રમે 5100, 3100 અને 2100 રૂપિયા નું રોકડ ઇનામ આપવામાં આવશે. આ કસોટી આપવા માટે જે.એમ.જાડેજા (9925248255), ઓમદેવસિંહ જાડેજા (9825620352) અને યોગીતાબા રાણા (9173192708)ના મોબાઈલ ફોન ઉપર સંપર્ક કરીને ત્યાં 31 મી માર્ચ પહેલા રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને કસોટીની તૈયારી માટેનુ મટીરીયલ તેમજ સ્થળ સમય અને તમામ જરૂરી માહિતી રજીસ્ટ્રેશન થયા પછી બધા જ પરીક્ષાર્થીઓને વોટસએપ ઉપર આપવામાં આવશે. અને આ કસોટી તદન ફ્રી છે કોઇ જ ફી ભરવાની નથી. અને આ કસોટીનો હેતુ ઈતિહાસ વિશે રસ રૂચિ કેળવાય તેવો છે. તેવી માહિતી આયોજકોએ આપેલ છે.




Latest News