મોરબીવાસીઓનો વાચનપ્રેમ છલકાયો: બે દિવસીય જ્ઞાનયજ્ઞ પુસ્તક મેળામાં રૂ. ૭ લાખથી વધુની કિંમતના પુસ્તકોનું થયુ વેચાણ સરકારની AGR - 2 યોજના હેઠળ ટંકારાના ખેડૂત દિનેશભાઈ પટેલને કમ્બાઈન્ડ હાર્વેસ્ટરની ખરીદી માટે મળી ૯.૬૦ લાખની સહાય 22 ઓક્ટોમ્બરે મોરબીમાં સૌરાષ્ટ્રભરના ખેડૂતોને સાથે રાખીને કોંગ્રેસ કરશે મહાસભા: હું ચૂંટણી લડવાનો નથી પણ ખેડૂતો માટે લડતો રહીશ: લલિતભાઈ કગથરા મોરબીના મહેન્દ્રનગર ગામેથી સગીરાનું અપહરણ મોરબીના રવાપર નદી ગામે કારખાનાના ક્વાર્ટરમાં યુવાને કર્યો આપઘાત: હળવદના બ્રાહ્મણી ડેમમાં માછીમારીની જાળમાં પગ ફસાઈ જતા પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત હળવદના જુના દેવડીયા ગામે જુગારની રેડમાં બે પકડાયા, બે ભાગી છૂટ્યા વાંકાનેરમાં જુગાર રમતા ચાર પકડાયા રાજ્યમંત્રી રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં વાંકાનેરમાં વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શ્રી ઝૂલેલાલ મહોત્સવ ધામધુમથી ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી


SHARE









મોરબીમાં શ્રી ઝૂલેલાલ મહોત્સવ ધામધુમથી ઉજવાયો, ભવ્ય શોભાયાત્રા નીકળી

સમસ્ત સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ મહોત્સવની ધામધૂમથી ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલ સિંધુ ભવન ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અને ત્યાર બાદ સાંજે શહેરના મુખ્યમાર્ગ ઉપરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારે ડીજેના તાલ અને અબીલ ગુલાલની છોળો વચ્ચે સિંધી સમાજના ભાઈઓ અને બહેનોએ જમાવટ કરેલ હતી. ઉલેખનીય છેકે, મોરબીના સ્ટેશન રોડ પર આવેલ સિંધુ ભવન ખાતે ૧૦૭૫ મો શ્રી ઝૂલેલાલ જન્મોત્સવ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો ત્યારે સવારે ધ્વજા રોહણ, મહાઆરતી અને બપોરે મહાપ્રસાદ યોજાયો હતો.




Latest News