નારી વંદન ઉત્સવ: મોરબી-વાંકાનેર ખાતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરાઈ મોરબીની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઈ મોરબી જિલ્લામાં ૨૫ ઓગસ્ટે યોજાશે જિલ્લા સ્વાગત કાર્યક્રમ: કલા મહાકુંભ ૨૦૨૬-૨૭ ના રજીસ્ટ્રેશનની મુદત લંબાવાઈ મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા
Breaking news
Morbi Today

મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ


SHARE







મોરબીના કોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન અરજી મંજુર કર્યો મહત્વનો હુકમ
 
મોરબી જીલ્લાના વાંકાનેર ગામના મારામારીના કજીયાના બનાવમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આરોપી અશોકભાઈ બહાદુરભાઈ સારલા, વિશાલ રમેશભાઇ પીપળીયા, નહેરૂભાઈ નરશીભાઈ અને સંજયભાઈ સારલા વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ- ૩૨૩,૩૨૪, ૫૦૪, ૫૦૬(૨) ની કલમ અન્વયે ફરીયાદ દાખલ થયેલ હતી.આ કામના આરોપીએ મોરબીના વકીલ એચ.એમ.ભોરણીયા, કાનજી એમ. ગરચર,સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાટીયા મારફત મોરબીની મહે.એડી. ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજની કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલ હોય વકીલ કાનજી એમ.ગરચરની દલીલ તથા હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટને ધ્યાને લઈ તા.૧૮-૧૧ ના રોજના આરોપીઓની આગોતરા જામીન અરજી મંજુર કરેલ છે.આ કામમાં આરોપી તરફે મોરબીના જાણીતા અને સીનીયર એચ.એમ.ભૌણીયા, કાનજી એમ.ગરચર, સી.વી.કંઝારીયા તથા પ્રદિપ કાઠીયા રોકાયેલ હતા.
 





Latest News