મોરબીમાં રક્તસેવક બાઈક રાઈડ રેલીનું સ્વામિનારાયણ મંદિર ખાતે સ્વાગત કરાયું મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા વ્યાસ જ્ઞાતિના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીના કલેક્ટરે નવા બસ સ્ટેન્ડની લીધી મુલાકાત મોરબીમાં નવા ભાડા વિધેયકનો વકીલો દ્વારા કરાયો વિરોધ: સોમવારે પણ કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેવાનો નિર્ણય બ્મોરબીમાં બેંકની બેદરકારી સબબ સબસીડી ન મળતા દાખલ કરાયેલ ફરીયાદમાં ફરીયાદી તરફે ચુકાદો આપતી ગ્રાહક ટ્રીબ્યુનલ મોરબી નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનમાં રાષ્ટ્રભાવનાનો અનોખો સંગમ મોરબી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રાકૃતિક ખેત ઉત્પાદન-વેચાણ કેન્દ્રનો રાજ્યમંત્રીની હાજરીમાં કરાયો પ્રારંભ ભુજમાં નવા બાયપાસ માર્ગો માટે સાંસદ વિનોદભાઇ ચાવડાએ મુખ્યમંત્રીને કરી રજુઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે


SHARE









વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠનો ૩૩ મો પાટોત્સવ ઉજવાશે

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ આવેલ છે તેનો ૩૩ મો પાટોત્સવ ઉજવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. અને સોમવારે ધાર્મિક કાર્યક્રમ તથા નવચંડી ગાયત્રી યજ્ઞ અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં આવેલ શ્રી ગાયત્રી શક્તિપીઠના ૩૩ માં પાટોત્સવ માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આગમી તા ૭ એપ્રિલને સોમવારે પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તે દિવસે સવારે ૮ થી ૧૨ સુધી સ્થાપિત દેવતાઓનું પૂજન અર્ચન અને સમૂહ જપ સહિતના ધાર્મિક કાર્યક્રમ યોજાશે. અને બપોરે ૪ કલાકે નવચંડી ગાયત્રી યજ્ઞનો પ્રારંભ કરશે અને સાંજે ૭ કલાકે પુર્ણાહુતી બાદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. તેવું આયોજકોએ જણાવ્યુ છે.




Latest News