મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ


SHARE









હળવદના માથક ગામે દાજીબાપુના ફાર્મમાં પ્રાકૃતિક ખેતીની શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી અને આત્મા પ્રોજેકટ હળવદના સંયુક્ત ઉપક્રમે હળવદ તાલુકાના માથક ગામે દાજીબાપુંના ફાર્મ પર પ્રાકૃતિક ખેતીની શિબિર યોજવામાં આવી હતી આ શિબિરનો મુખ્ય હેતુએ હતો કે હાલમાં ખેડૂત મિત્રો દ્વારા ખેતીમાં વપરાતા ઝેરી જંતુનાશક દવા અને રાસાયણિક ખાતરનો વપરાશ  બંધ કરી કુદરતી સ્ત્રોત જેવા કે ગાય આધારિત ખેતી કે જેમાં જીવામૃત, બિજમૃતનો ઉપયોગ વનસ્પતિમાં બનાવેલ જુદા જુદા પ્રકારના અર્કનો ઉપયોગ કરી જીવાત રોગને કાબૂમાં રાખવા અને જમીનની ફળદ્રુપતા જાળવવા માટે લીલો પડવાશ કરવો વગેરે વિષયો ઉપર ખેડૂતોને દાજીબાપુ તથા કેવિકે મોરબીના વૈજ્ઞાનિક દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ શિબિરમાં માથક તેમજ આજુબાજુના ગામના બહોળી સંખ્યામાં ખેડૂતો મિત્રો હાજર રહ્યા હતા.




Latest News