મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બ્યુટી પાર્લર-સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા


SHARE









મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બ્યુટી પાર્લર-સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ એનાયત કરાયા

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા ચાલતા સિવણ અને બ્યુટી પાર્લર કેન્દ્રમાં ઘણા બહેનોએ તાલીમ લીધી હતી તે લાભાર્થી બહેનોને નવલખી રોડ ઉપર રણછોડનગરમાં આવેલ કષ્ટભંજન હનુમાનજી અને સાઈ મંદિર ખાતે બોલાવવામાં આવ્યા હતા અને ત્યાં તેઓને સર્ટીફીકેટ વિતરણ કરવામાં આવ્યા હતા આ તકે ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો ત્યાં હાજર રહ્યા હતા આ સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમમાં સિવણ કેન્દ્રના પ્રણેતા દેવકરણભાઈ આદ્રોજા અને સમિતિના સભ્યો શ્રીમતી શારદાબેન આદ્રોજા, કાજલબેન આદ્રોજા તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના પ્રેસિડેન્ટ કેશુભાઈ દેત્રોજા, રમેશભાઈ રૂપાલા, ત્રિભોવનભાઈ ફુલતરિયા, અનસ્ટોપેબલ સંસ્થાના પ્રમુખ હેતલબેન, પિયુતાબેન પટેલ, વિનુભાઈ ભટ્ટ, સાઈ મંદિરના મહંત બાબુભાઈ વિગેરે હાજર રહ્યા હતા અને ત્યારે 26 બ્યુટી પાર્લર કેન્દ્ર અને 12 સિવણ કેન્દ્રના  લાભાર્થી બહેનોને મહાનુભાવોના હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા




Latest News