મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન


SHARE







અખિલ ભારતીય ચારણ ગઢવી મહાસભા યુવા મોરબી દ્વારા મોરબી જીલ્લા ભાજપ પ્રભારી રામભાઈ ગઢવીનું અભિવાદન

ચારણ સમાજનુ રાજકિયક્ષેત્રનુ ગૌરવ યુવા એડવોકેટ રામભાઈ ગઢવી(કચ્છ) ની મોરબી જીલ્લા ભાજપના પ્રભારી તરીકે નિમણુંક થયા બાદ રામભાઈ ગઢવી મોરબી જીલ્લાના પ્રવાસે આવ્યા હતા.જે અંતગૅત ખાસ સમય ફાળવી મોરબી ચારણ ગઢવી સમાજના સંગઠન ABCGMY મોરબી જીલ્લા કાયાૅલયની શુભેચ્છા મુલાકાતે પધારી પોતાની સમાજ ભાવના વ્યકત કરી હતી. આ તકે ABCGMY મોરબી પરીવાર દ્વારા રામભાઈ ગઢવીનું મોરબી ABCGMY ના માર્ગદર્શક, જાણીતા રાજકિય આગેવાન પ્રભાતદાન મિશણ, મોરબી તાલુકા અધ્યક્ષ અને ઉધોગપતિ દિનેશભા ગુઢડા, મોરબી જીલ્લા અધ્યક્ષ  ડૉ.કિશોરદાન ગઢવી, મિડિયા પ્રભારી મેહુલભા ગઢવી, આઇટી પ્રભારી વિજયભા રતન, ક્ષત્રિય આગેવાન જયદિપસિંહ ઝાલા, યુવરાજ ગઢવી વગેરેએ રામભાઈ ગઢવીનુ ABCGMY મોરબી વતી શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરીને રાજકિયક્ષેત્રે પ્રગતિ માટે વિશેષ શુભેચ્છાઓ આપી હતી.






Latest News