મોરબીના બીલીયા નજીક બેઠા કોઝ-વેના કામનું ધારાસભ્ય કર્યું ખાતમહુર્ત
મોરબીના ખાખરાળા ગામે સ્વ. કિશનભાઇ કરોતરાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
SHARE









મોરબીના ખાખરાળા ગામે સ્વ. કિશનભાઇ કરોતરાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો
મોરબીના ખાખરાળા ગામના સ્વ.કિશનભાઇ જગદીશભાઈ કરોતરાના જન્મદિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરાળા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 25 જેટલા લોકોએ રક્તદાન કર્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે ખાખરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. જીવાણીભાઈ તેમજ સ્ટાફ અને જેમર્સ હોસ્પિટલથી આવેલ સ્ટાફ તથા ભગતસિંહ બ્લડ ડોનેશન ગ્રુપના સભ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.
