ટંકારામાં મકાન વેચી દીધા પછી પણ કબ્જો ખાલી ન કરનારાઓની સામે લેન્ડ ગ્રેબિંગ
મોરબીના બીલીયા નજીક બેઠા કોઝ-વેના કામનું ધારાસભ્ય કર્યું ખાતમહુર્ત
SHARE









મોરબીના બીલીયા નજીક બેઠા કોઝ-વેના કામનું ધારાસભ્ય કર્યું ખાતમહુર્ત
મોરબીના બીલીયા ગામ ખાતે તાજેતરમાં બીલીયા કાંતિપુર વચ્ચે આવેલ બનાસ વહેણ ઉપર મોરબી તાલુકા પંચાયત દ્રારા બેઠો કોઝ વે બનાવવા માટેના કામનું ખાતમહુર્ત કરવામાં આવ્યુ હતું ત્યારે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, મોરબી તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ દેસાઈ, ટીડીઓ ડાંગરભાઈ, જીલ્લા પંચાયત સદસ્ય જયંતિભાઈ પડસુંબિયા, મોરબી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ વાંસદડીયા, તાલુકા પંચાયત સદસ્ય અશોકભાઈ બાવરવા, વહીવટદાર ચંદ્રાસલાભાઈ તથા તલાટી વડાવીયાભાઈ અને બિલીયા ગામનાં આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા.
