મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી


SHARE









મોરબીમાં મહારાણા પ્રતાપની જયંતીની કરણી સેના-રાજપૂત સમાજના આગેવાનોએ કરી ઉજવણી

મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજ દ્વારા માતૃભૂમિની સ્વાધીનતા માટે સંપૂર્ણ જીવન બલિદાન કરનાર વીરતા, પરાક્રમ, ત્યાગ અને દેશ ભક્તિના પ્રત્યેક વીર મહારાણા પ્રતાપની જયંતીની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીમાં સામાકાંઠે મૂકવામાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલહાર કરીને તેમના ગૌરવવંતી બલિદાન યાદ કરીને સમરંણાજલી અર્પણ કરવામાં આવી હતી ત્યારે મોરબી જિલ્લા કરણી સેના અને મોરબી રાજપૂત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News