મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ


SHARE









મોરબીમાં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરાઈ

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાવો બેટી પઢાઓ’ અભિયાન અને વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી અન્વયે જોન્સનગર આંગણવાડી કેન્દ્ર ખાતે જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં વાવડી રોડ અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર હાર્દિકભાઈ દેત્રોજા દ્વારા કિશોરીઓને માસિક સ્વચ્છતા, સેનેટરી નેપકિનના યોગ્ય ઉપયોગ અને તકેદારી અંગે માહિતી તથા માર્ગદર્શન આપવામાં આવ્યું. કચેરીના ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડીનેટર મયુરભાઈ સોલંકી દ્વારા કિશોરીઓને શિક્ષણનું મહત્વ અને મહિલાલક્ષી યોજનાઓની વિશે જાણકારી પુરી પાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ કિશોરીઓને સેનેટરી નેપકિનનું વિતરણ કરવામાં આવ્યું હતું.




Latest News