મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે


SHARE









મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશનનું વિશ્વ રક્તદાતા દિવસે પ્રથમ સ્નેહમિલન યોજાશે

મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં ગમે ત્યારે દર્દીને લોહીની જરૂર ઊભી થાય એટ્લે પહેલું નામ યુવા શક્તિ ફાઉન્ડેશનનું યાદ આવે છે આ ગ્રૂપ દ્વારા દર્દીઓને તાત્કાલિક લોહીની વ્યવસ્થા કરી આપવામાં આવે છે ત્યારે આ ગ્રૂપની સાથે જોડાયેલા લોકોના સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે આગામી તા. 14 જૂન ને શનિવારના રોજ પ્રથમ સ્નેહમિલન રાખવામા આવ્યું છે જે મોરબીના બાયપાસ રોડે આવેલ પંચાસર ચોકડી પાસે સતવારા સમાજની વાડી ખાતે રાખવામા આવ્યું છે અને તે દિવસે સાંજે 7 થી 8 વાગ્યા સુધી ભોજન સમારોહ અને ત્યારબાદ સ્નેહ મિલનનો કાર્યક્રમ શરૂ કરવામાં આવશે.

રક્તદાન કેમ્પ યોજાયો
મોરબી મહાપાલિકા વિસ્તાર હેઠળના શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લીલાપર રોડ ખાતે સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં “રકતદાન મહાદાન” ની ઉકિતને સાર્થક કરતાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ તેમજ અન્ય લોકોએ રકતદાન કર્યું હતું.




Latest News