મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું


SHARE









મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સિવણ કેન્દ્રના લાભાર્થી બહેનોને સર્ટિફિકેટ વિતરણ કરાયું

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા આર્થિક સ્થિતિ નબળી હોય, વંચિત પરિવારના હોય કે પછી ગંગા સ્વરૂપ બહેનો અને તેમની દીકરીઓને પગભર કરવા માટે નવ જેટલા સિવણ કેન્દ્રો તેમજ ત્રણ જેટલા બ્યુટી પાર્લર કેન્દ્રો ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે ગ્રીનચોક પાસે આવેલા કુબેરનાથ મંદિરની બાજુમાં આવેલ લુહાર શેરીમાં જાગૃતિબેન પરમાર દ્વારા સિવાણ કેન્દ્ર ચલાવવામાં આવે છે ત્યાં દેવકરણભાઈ આદ્રોજા અને શારદાબેન આદ્રોજાના માર્ગદર્શન હેઠળ લાભાર્થી બહેનોને સિવણની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લેનારા બહેનોને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા ત્યારે ગંગા સ્વરૂપ સહાય સમિતિના કારોબારી સભ્ય ત્રિભોવનભાઈ સી ફુલતરિયા, અનષ્ટોપેબલ ગૃપના હેતલબેન પટેલ રેખાબેન પટેલ તથા સિદસર ઉમિયા મહિલા સમિતિના સુકેતાબેન સાપરિયા, ઈન્દુબેન ફળદુ,  કાજલબેન આદ્રોજા સહિતના હાજર રહ્યા હતા.




Latest News