મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE









ટંકારાના અપહરણ-પોક્સોના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારા તાલુકાનાં અપહરણ અને પોક્સોના ગુના પકાયેલ આરોપીનો કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં આરોપીને  કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે

ટંકારા પોલીસ સ્ટેશને ફરિયાદીએ વર્ષ 2020 માં એવી ફરિયાદ કરવામાં આવેલ હતી કે આ કામના ફરિયાદીની સગીર વયની દીકરી બનાવ વખતે 14 વર્ષ અને 1 માસ વાળીનું અપહરણ કરીને આટાળા ગામેથી લઈ જઈ આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાએ 18 દિવસ પોતાની સાથે રાખી અવારનવાર મરજી વિરુદ્ધ જાતીય હુમલો કરી ફરિયાદીની દીકરી સાથે એક કરતા વધુ વખત બળાત્કાર દુષ્કર્મ કર્યું હતું જે ફરિયાદના આધારે આરોપી શૈલેષભાઇ ગુલજીભાઈ રાઠવાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ થઈ જતા સેસન્સ કોર્ટમાં કેસ ચાલી જતાં આરોપીને  કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મયુર પી. પુજારા રોકાયેલ હતા.




Latest News