મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ


SHARE









મોરબી રવાપર ગામના માજી સરપંચ દ્વારા દ્વાદશ નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ

મોરબી નજીકના રવાપર ગામના માજી સરપંચ ગોપાલભાઈ વસ્તાભાઈ કાસુન્દ્રા દ્વારા દ્વારકા નજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગ ખાતે ધજારોહણ કરવામાં આવ્યુ હતુ. ઉલેખનીય છે કે, છેલ્લા આઠ વર્ષથી ગોપાલભાઈ પોતાના પરિવાર સાથે અહીં ધજા ચઢાવવા આવે છે અને નાગેશ્વર દાદાના આશીર્વાદ મેળવે છે. આ તકે તેમના મોટાભાઈ હસુભાઈ, બહેન જયશ્રીબેન, વેવાઈ સહપરિવારમાં જગદીશભાઈ ભાડજા, મુકેશભાઈ ભાડજા, કાંતિલાલ આદ્રોજા, ગુણવંતભાઈ પાંચોટિયા, બળવંતભાઈ કોટડીયા સહિતના હાજર રહ્યા હતા અને નાગેશ્વર દાદાનું પુજા અર્ચન કરીને ધજારોહણ કર્યું હતું.




Latest News