મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ મોરબીની એલ.ઈ.કોલેજ (ડિપ્લોમા) ખાતે ૧૪ અને ૨૧ મે ના રોજ  કારકીર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબી : બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવા માર્ગદર્શિકા જાહેર કરાઈ આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

વાંકાનેરમાં પરિણીતા અને તેના બાળકને ગાળો આપી માર મારનારા પતિ-સસરા સામે ગુનો નોંધાયો


SHARE













વાંકાનેરમાં પરિણીતા અને તેના બાળકને ગાળો આપી માર મારનારા પતિ-સસરા સામે ગુનો નોંધાયો

વાંકાનેર શહેરમાં આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતી પરિણીતા અને તેના દીકરાને તેના પતિ અને સસરાએ માર મારી ને ગાળો આપી હોય હાલમાં ભોગ બનેલી મહિલાએ મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ અને સસરાની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે 

બનાવની જાણવા મળતી મહિતી મુજબ વાંકાનેર શહેર ની અંદર આવેલ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા હેતલબેન મુકેશભાઇ ચૌહાણ દ્વારા હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ મુકેશભાઈ મગનભાઈ ચૌહાણ અને સસરા મગનભાઈ જીવણભાઈ ચૌહાણ રહે. બંને ગોકુલ નગર સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓની સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરીને ગાળો આપીને મારકૂટ કરી શારિરીક માનસિક ત્રાસ આપતા હતા અને તેઓને તેમજ તેના દીકરાને નિસર્ગને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી કરીને હાલમાં ભોગ બનેલ હેતલબેન ની ફરિયાદ લઈને પોલીસે મહિલાના પતિ અને સસરાની સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News