મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા મોરબી ઓમ શાંતિ વિદ્યાલયના ૪૦૦ વિદ્યાર્થીઓએ નશામુક્તિ જાગૃતિની લીધી પ્રતિજ્ઞા રહસ્યમય કૂવો: મોરબીના વિરપરડા ગામે પ્રથમ વખત ભરાયેલ નવા કૂવાનું પાણી હાલકડોલક થતાં અફવા-અંધશ્રધ્ધા ફેલાઈ
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો


SHARE







મોરબીના પાનેલી ગામે ૧૯૬૨ ની ટીમે સીજીરીયન કરીને ગાયનો જીવ બચાવ્યો

ગુજરાત સરકાર અને GVK EMRI દ્રારા ચાલતી ૧૦ ગ્રામ દીઠ એક પશુયોજના મોરબી જિલ્લાના પાનેલી ગામે એક ગાયને પ્રસુતીની પીડા હતી ત્યારે તેના માલિક કાળુભાઇ કલોત્રા દ્રારા ૧૯૬૨ માં કોલ કરીને લાલપર એમવીડીનો સંપર્ક કરવામાં આવ્યો હતો.જેથી ૧૯૬૨ નો સ્ટાફે સ્થળ ઉપર પહોંચ્યો હતો અને ટીમ દ્રારા ગાયની પ્રસુતી કરવા મેહનત કરવામાં આવી હતી પરંતુ ગાયના ગર્ભમાં રહેલ વાછડી મુર્ત્યું પામી હતી અને તે સંજોગમાં ગાયનું  સિજરીયન  કરવું જરૂરી જણાયું હતું અને અંતે લગભગ ૪ કલાક ઓપેરશન કરીને ભારે જેહમત બાદ ગાયનો જીવ બચાવમાં આવ્યો હતો.૧૦ ગ્રામ દીઠ એક પશુ યોજનામાં કામ કરતા ડો.તાલિબ હુસેન, ડો.વિપુલ કાનાણી અને પાયલોટ રજનીશ સોલંકી, પાયલોટ જયદીપ જલુ દ્રારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

 






Latest News