મોરબીમાં ખારેકની ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી જમીનની જાળવણી સાથે ઉત્પાદકતામાં વધારો
મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન
SHARE









મોરબીનો લખધીરપુર રોડ કામ ચાલુ હોય વૈકલ્પિક રસ્તો ન આપતા ટ્રક ચાલકો સહિતના હેરાન
મોરબીનો લખધીરપુર રોડ નવો બની રહ્યો છે જો કે, કોન્ટ્રાક્ટરો દ્વારા વૈકલ્પિક રસ્તો આપવામાં આવેલ નથી જેથી કરીને રસ્તામાં જે ખાડા છે તેના લીધે ટ્રક સહિતના ભારે વાહનો લઈને નીકળતા વાહન ચળકોમાં ભારે આક્રોશ છે અને ખાસ કરીને આ રોડ ઉપર ટ્રક સામે સામે ક્રોસ થઈ શકતા નથી જેથી કરીને રોજ આ રોડ ઉપર ભયંકર ટ્રાફિક સર્જાય છે જેમાં લોકોનો સમય બરબાદ થાય છે. જેથી કરીને આ બાબતે આમ આદમી પાર્ટીના ઓબીસી વિંગના પ્રમુખ હિરેનભાઇ વૈષ્ણવ દ્વારા તંત્રને વૈકલ્પિક રસ્તા માટેની રજૂઆત કરવામાં આવેલ છે.

