મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી સદ્ગત પિતાને પરિવારે આપી શ્રધ્ધાંજલિ


SHARE









મોરબીના જલારામ મંદિરે સદાવ્રતમા પ્રસાદ યોજી સદ્ગત પિતાને પરિવારે આપી શ્રધ્ધાંજલિ

મોરબી જલારામ ધામ ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનો અનોખો સેવા યજ્ઞ ચલાવવામા આવે છે ત્યારે મુળ ઉંચી માંડલ હાલ મોરબીના સ્વ.ઉકાભાઈ પંચાણભાઈ સંઘાણીની પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે તેમના પરિજનો દ્વારા સદાવ્રત મા મહાપ્રસાદ યોજવામાં આવ્યો હતો. આ તકે ગં.સ્વ.ગંગાબેન ઉકાભાઈ સંઘાણી, વલમજીભાઈ ઉકાભાઈ સંઘાણી, લીલાબેન વલમજીભાઈ સંઘાણી, રવિભાઈ વલમજીભાઈ સંઘાણી, કાજલબેન રવિભાઈ સંઘાણી, અમિતભાઈ વલમજીભાઈ સંઘાણી સહીતના પરિવારના સભ્યો હાજર રહ્યા હતા અને આ તકે ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, ચંદ્રવદનભાઈ પુજારા, હરીશભાઈ રાજા સહીતના અગ્રણીઓએ સદ્ગતને શ્રધ્ધાંજલિ પાઠવી હતી.




Latest News