મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ મોરબીના રાજકોટ હાઇવે ઉપર બે બાઈક સામસામે અથડાતા ઇજાગ્રસ્ત વૃધ્ધ સારવારમાં મોરબી આઈટીઆઈ પાસે ડબલસવારી બાઈકને ટ્રકે ઉડાવતા બે યુવકને ઈજા મોરબી જીલ્લાના સરકારી શિક્ષકોના પગાર માટે એક્સિસ બેંક સાથે સેલેરી એકાઉન્ટ માટે એમઓયુ કરાયા લાયન્સ કલબ ઓફ મોરબી સીટી નો એક માનવીય સેવાકીય પ્રોજેક્ટ મોરબી જીલ્લામાં શરૂ કરાયેલ પાસપોર્ટ સેવા મોબાઇલ વાનને મળ્યો સારો પ્રતિસાદ
Breaking news
Morbi Today

મોરબી અને ટંકારાની જુદીજુદી ત્રણ શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ


SHARE









મોરબી અને ટંકારાની જુદીજુદી ત્રણ શાળાના ૯૩૩ બાળકોને લંચબોક્ષ-વોટરબેગનું વિતરણ

મોરબીની પોલીસલાઇન કુમાર તાલુકા શાળામાં લાઇન્સ કલ્બ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેંટ દિનેશભાઇ વિડજા, સેક્રેટરી પિયુષભાઇ સાણજા, ટ્રેજરર કમલેશભાઇ પનારાના સાહયોગથી શાળાના ૨૨૭ બાળકોને બર્થડે સેલિબ્રશન પ્રોજેક્ટ અંતર્ગત બાલવાટીકા, ધોરણ ૧ થી ૫ ના બાળકોને લંચ બોક્સ તેમજ ધોરણ ૬ થી ૮ ના બાળકોને વોટરબેગ પ્રોત્સાહન ઇનામ તરીકે આપવામા આવ્યા હતા.આ માટે શાળાના આચાર્ય રાકેશભાઈ રાઠોડએ યાદિમાં જણાવેલ છે કે આ પ્રોજેક્ટમાં મોરબીની સરસ્વતિ મંદિર પ્રાથમિક શાળાના ૩૪૮ બાળકો તેમજ ટંકરાની સજનપર પ્રાથમિક શાળાના ૩૫૮ બાળકો સાથે કુલ ૯૩૩ બાળકોને રૂા.૮૮,૦૦૦ ના ખર્ચે લંચબોક્ષ-વોટરબેગ આપેલ છે.જે બદલ દાતાનો આભાર વય્કત કરવામાં આવ્યો હતો




Latest News