મોરબી જીલ્લામાં પ્રાકૃતિક કૃષિથી દાડમની સફળ ખેતી કરી નફાકારકતા વધારતા ખેડૂતો
ટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં ધારાસભ્યની હાજરીમાં હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો
SHARE

ટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં ધારાસભ્યની હાજરીમાં હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં "આપણી શાળા- આપણું સ્વાભિમાન" નો સંકલ્પ લેવાની અનોખી અને ઉત્તમ પહેલ કરવામાં આવેલ છે તે અંતર્ગત ટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની હાજરીમાં ગાયત્રીનગર અને દ્વારકાધીશ બંને શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સંકલ્પ લીધો હતો. ત્યારે દુર્લભજીભાઈ દેથરીયાએ વિદ્યાર્થીઓ સમક્ષ પ્રેરણાદાયી વાતો કરી હતી.