ટંકારાની નવી દ્વારકાધીશ શાળામાં ધારાસભ્યની હાજરીમાં હમારા વિદ્યાલય હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કારોબારી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીની હાજરીમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ-કારોબારી સમિતિના ચેરમેન સહિતના પદાધિકારીની હાજરીમાં હમારા વિદ્યાલય કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક માધ્યમિક ગ્રાન્ટેડ ખાનગી શાળામાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા હમારા વિદ્યાલય,હમારા સ્વાભિમાન કાર્યક્રમ યોજાયો હતો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેધી, શિક્ષણ સમિતિના ચેરમેન ચંદ્રિકાબેન કડીવાર, કારોબારી ચેરમેન પ્રવિણભાઈ સોનગ્રા વગેરેએ જુદી જુદી શાળાઓમાં હાજર રાઇન અમારી શાળા અમારું તીર્થના સંકલ્પ લીધા હતા અને વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાત્મક વાતો કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યો સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.