હળવદના ઘનશ્યામપુર ગામે ઘરમાં જુગાર રમતા 3 શખ્સ 51,300 ની રોકડ સાથે પકડાયા મોરબી નજીક હોટલ પાસે મફાતિયાપરામાં ઘરમાંથી 446 બોટલ દારૂ સાથે આરોપી પકડાયો વાંકાનેરની ઢુવા ચોકડી પાસેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યો: ઢુવા ચોકડીએ આવેલ વિકાસ હોટલના બીજા માળેથી નીચે પટકાતાં યુવાનનું મોત મોરબી નજીક બાઇકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર બોલેરોના ચાલક સામે ગુનો નોંધાયો મોરબી શહેર-તાલુકા અને માળીયા (મી) તાલુકામાં જુગારની 3 રેડ: 11 શખ્સો ઝડપાયા હળવદમાં આઇસર ચાલકે પંજો કચડી નાખતા વૃદ્ધને ગંભીર ઇજા: મોરબીમાં સ્કોર્પિયોના ચાલકે સાઈકલને હડફેટે લેતા વૃદ્ધને થાપામાં ઇજા થતા સારવારમાં મોરબી મહાનગરપાલિકાના ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના કામમાં બાળ શ્રમિકોને કામે લગાડનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો


SHARE







મોરબી: પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા તરૂણનો મચ્છુ-2 ડેમના કાંઠેથી મૃતદેહ મળ્યો

મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે કોઈપણ કારણોસર પાણીમાં પડી જવાના કારણે પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલ તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેને પાણીમાંથી કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લધીરપુર રોડ ઉપર આવેલ ઓમેન વિટ્રીફાઈડ કારખાનાની લેર કોલોનીમાં રહેતા પ્રવેશકુમારનો 15 વર્ષનો દીકરો રૂપેશકુમાર કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા તેની લાશ મોરબીના મચ્છુ-2 ડેમના કાંઠે પહોંચી ગઈ હતી જેથી કરીને ડેમના પાણીમાંથી તેના મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નરેન્દ્રકુમાર રામકેશ રહે. હાલ લધીરપુર રોડ ઓમેન વીટ્રીફાઇડ કારખાનાની લેબર કોલોનીમાં મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News