મોરબી જિલ્લામાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના સભ્યઓએ લખ્યા વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ
Morbi Today
મોરબી વિકાસ વિદ્યાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો સ્થાપના દિન ઉજવાયો
SHARE
મોરબી વિકાસ વિદ્યાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો સ્થાપના દિન ઉજવાયો
મોરબી વિકાસ વિદ્યાલય ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેજેબી સભ્ય રાજુભાઈ બદ્રકિયા અને પલ્લવીબેન તથા સીડબલ્યુસી ના સભ્ય પિયુતાબેન અને ખુશ્બુબેન તથા ડીસીપીયુ સ્ટાફ ખ્યાતિબેન તથા વિકાસ વિદ્યાલયનો તમામ સ્ટાફ હાજર રહયો હતો અને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાળકોને બાળ અધિકાર સંરક્ષણ આયોગની જાણકારી આપી, બાળાઓને પ્રોત્સાહિત કરેલ અને બાળ અધિકાર સંરક્ષણ આયોગના સ્થાપના દિવસ નિમિત્તે બાળકોને સંકલ્પ લેવડાવવામાં આવેલ તથા બધા સભ્યોએ બાળકો સાથે તિથિ ભોજનનું પણ આયોજન કર્યું હતું..









