મોરબી વિકાસ વિદ્યાલય ખાતે બાળ અધિકાર સંરક્ષણ આયોગનો સ્થાપના દિન ઉજવાયો
જામદુધઇમાં આવેલ લાઈફ લાઈન વિદ્યાલયમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઇ
SHARE







જામદુધઇમાં આવેલ લાઈફ લાઈન વિદ્યાલયમાં ક્રાંતિકારી સેના દ્વારા ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે સ્પર્ધા યોજાઇ
મહાન ક્રાંતિકારી વિર ભગતસિંહના જન્મદિવસ નિમિત્તે ક્રાંતિકારી સેના દ્વારા લાઈફ લાઈન વિદ્યાલય-જામદુધઇમા દેશભક્તિ પ્રશ્નોત્તરી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રાંતિકારીઓના નામની 5 ટીમ રાખવામાં આવી હતી તેમાં વિજેતા ટીમને ક્રાંતિકારી સેના તરફથી સીલ્ડ આપવામાં આવ્યું હતા અને ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ક્રાંતિકારી સેનાનું પુસ્તક યુવા શહીદ ગ્રંથ આપવામાં આવ્યા હતા. સાથે સાથે બાળકોને ક્રાંતિકારીઓ વિશે માહિતી આપી અને દેશ ભક્તિનું મહત્વ સમજાવ્યું હતું અને દરેક શાળા ક્રાંતિકારીઓના દિવસોની ઉજવણી કરે તે માટે આ પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી હતી.
