મોરબીના જેતપર ગામે બેકારીથી કંટાળી ગળેફાંસો ખાઈ જતા આધેડનું મોત મોરબીના ઘુંટુ-માંડલ વચ્ચે યુવાનને કાળનો ભેટો : બોલેરો ચાલકે બાઇકને ઉડાવતા યુવાનનું મોત મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘના આગેવાન મનોજ પનારા સામે પગલાં લેવા કલેક્ટર-એસપીને રજૂઆત ગુજરાતમાં સક્રિય થયેલી વરસાદી સિસ્ટમને પગલે મોરબી જિલ્લા વહીવટી તંત્ર હાઈ-એલર્ટ: કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબીની સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયેલ દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની સજા મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં પ્રસાદ યોજીને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયાને સાર્થક શ્રદ્ધાંજલી અર્પણ કરતો સુવાગીયા પરિવાર મોરબીમાં ભારે વરસાદની આગાહીના પગેલ ખેડૂત માટે માર્ગદર્શિકા જાહેર કરાઇ મોરબીના કલેકટરે વાંકાનેર-હળવદ તાલુકાની વિવિધ કચેરીઓની આકસ્મિક મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું


SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે જીજ્ઞેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ પ્રાર્થના હોલનું લોકાર્પણ કરાયું

મોરબીના મહેન્દ્રનગર ગામે હંસરાજભાઈ જેરામભાઈ કૈલાની પ્રેરણાથી અને તેમના દીકરા જીગ્નેશભાઈ કૈલાના આર્થિક સહયોગથી મોક્ષધામમાં પ્રાર્થના હોલ”નું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની લોકાર્પણ વિધિ વિજયાદશમીના દિવસે રાખવામા આવી હતી આ કાર્યક્રમમાં બગથાળા નકલંકધામ મંદિરના મહંત દામજીભગત તથા મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમના ભાવેશ્વરી માતાજી હાજર રહ્યા હતા અને તેઓના હસ્તે પ્રાર્થના હોલ”નું લોકાર્પણ કરવામાં આકવ્યું હતું ત્યારે વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા ત્યારે જીજ્ઞેશભાઈ કૈલાએ પોતાની જન્મ ભૂમિ અને કર્મભૂમિ પ્રત્યે ઋણ અદા કરવાની વાત કરી હતી અને જીજ્ઞેશભાઈ કૈલાના રૂપિયા ૧૭,૫૧,૦૦૦ ના આર્થિક માતબર દાનથી મહેન્દ્રનગરમાં આધુનિક  પ્રાર્થના હોલનું નિર્માણ કરવામાં આવ્યું છે 






Latest News