મોરબીના આગેવાન દ્વારા ગુજરાતમાં એસ.ટી.ડેપો મેનેજરોની બદલી કરવાની માંગ
મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો
SHARE









મોરબી વિહિપ-બજરંગદળ દ્વારા ત્રિશૂલ દીક્ષા કાર્યક્ર્મ યોજાયો
મોરબીમાં વિહિપ અને બજરંગ દળની ટીમના માર્ગદર્શન હેઠળ ત્રિશુળ દીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૨૫૧ સનાતની ભાઈઓને ત્રિશૂલ દીક્ષા આપવામાં આવી હતી અને ત્રિશૂલ દીક્ષા આપતા પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફના વડા જનરલ બિપિન રાવત તેમજ તેમની સાથે દુર્ઘટનામાં શાહિદ થયેલા જવાનો સહિતનાને વિહિપ અને બજરંગદળ પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ત્યારબાદ વંદે માતરમ ગાન ગવાયું હતું
