મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા હળવદના ચંદ્રગઢ ગામે વાડીએ રહેલા યુવાનની અજાણ્યા શખ્સ દ્વારા માથામાં બોથડ પદાર્થના ઘા મારીને હત્યા મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાં અકસ્માતના 5 બનાવમાં 7 વ્યક્તિને ઇજા થતાં સારવારમાં મોરબી નજીક બાલ્કનીમાંથી નીચે પડી જતાં ઇજા પામેલ બે વર્ષનો બાળક સારવારમાં તું કોઈ કામ કરતી નથી કહીને વાંકાનેરના નવા વઘાસિયા ગામે મહિલાએ પતિએ પાઇપથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠ પાઠ યોજના અંતર્ગત ઝળહળતા જેતપર પ્રા. શાળાના બાળકો


SHARE









મોરબી : શ્રીમદ્ ભગવદ્ ગીતા કંઠ પાઠ યોજના અંતર્ગત ઝળહળતા જેતપર પ્રા. શાળાના બાળકો

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી દ્વારા આયોજિત શ્રીમદ ભગવદ્ ગીતા યોજના અંતર્ગત ગીતા કંઠ પાઠ અને સત સુભાષિત કંઠ પાઠ સમીક્ષા બેઠકનું આયોજન સાર્થક વિદ્યાલય મોરબી ખાતે કરવામાં આવેલ જેમાં જેતપર કુમાર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ પાંચ સુધીના કુલ ૧૮ વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષિકા બહેનોએ ઉત્સાહભેર ભાગ લઈ જેતપર કુમાર પ્રાથમિક શાળા નું ગૌરવ વધારેલ છે. તેમજ ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપીને શુભેચ્છા પાઠવેલ છે




Latest News