મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું


SHARE











માળીયાના મોટી બરાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું

માળીયા બીઆરસી ભવન દ્વારા મોટી બરાર ગામે આવેલ મોડેલ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં બાળ વૈજ્ઞાનિકોએ વિજ્ઞાનના જુદા જુદા સિદ્ધાંતો આધારિત જુદી જુદી 25 કૃતિઓ પ્રદર્શનમાં મૂકી હતી, વિદ્યાર્થીઓએ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા આવેલ સૌને કૃતિના સિદ્ધાંત, રચના, નિર્માણ અને ઉપયોગીતા વિશે વિસ્તૃત સમજ આપી હતી, તમામ બાળ વૈજ્ઞાનિકો દાતોઓને શિલ્ડ અને સન્માન પત્ર અર્પણ કરી સન્માનિત કર્યા હતા, પ્રદર્શનના દાતા તરીકે કિરીટભાઈ  કાનગડ તેમજ વિપુલભાઈ સરડવા વિનય સાયન્સ સ્કૂલ પીપળીયા તરફથી અદકેરું યોગદાન આપ્યું હતુંઆ પ્રદર્શનમાં પારસભાઈ સાવલિયા, બી.એન.વિડજા, સીતાબેન લાવડીયા, લખમણભાઈ નાટડા, શર્મિલાબેન હું, પ્રવિણભાઈ ભોરણીયા, હરદેવભાઈ કાનગડ, સુરેશભાઈ ડાંગર, અમુભાઈ ડાંગર સહિતના હાજર રહ્યા હતા.






Latest News