રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે
SHARE
રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે
શ્રમ, રોજગાર અને કૌશલ્ય વિકાસ રાજ્યમંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયા તા ૨૯/૧૧ ને શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે છે. અને મંત્રી ૦૯:૩૦ કલાકે મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના નાની બરાર ગામે સિંચાઈ વિભાગના મંજૂર થયેલા કામોના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.