હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાન સહિત બે વ્યક્તિ ઉપર છરી-ધોકા વડે 4 શખ્સનો હુમલો વાંકાનેરમાં ભિક્ષાવૃતિ કરીને મહિલાએ એકત્રિત કરેલ 50,000 રૂપિયાની અજાણ્યા શખ્સે કરી ચોરી હળવદના બુટવડા ગામે જુગાર રમતા 5 શખ્સ ઝડપાયા હળવદના ઢવાણા ગામે યુવાને કર્યો આપઘાત: મોરબીના લાલપર ગામે તાવની બીમારીમાં બાળકીનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરમાં ફેરફાર


SHARE







મોરબીમાં સંસ્કાર ઈમેંજિંગ ખાતે યોજાનાર સિદ્ધ સમાધિ યોગ SSY શિબિરમાં ફેરફાર
 
મોરબીના સંસ્કાર ઇમેજિંગ ખાતે તા.7-12 થી યોજનારી SSY શિબિર હવે તા.14-12 થી યોજાશે.
 
મોરબીના સંસ્કાર ઇમેજિંગ જીઆઇડીસી ખાતે જીવનને પૂર્ણ કળાએ ખિલવવા.અતિ સરળ તથા વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રાણાયામ, ધ્યાન, યોગ્ય ખોરાકની સમજ, યોગાસન, આંતરિક સમજણ સદા આંનદમાં રહેવાની કળા માટે સરળ અને ઝડપી રીત છે “પંચકોષ શુદ્ધિકરણ” પોઝીટીવ મેન્ટલ હેલ્થ અને પર્સનાલીટી ડેવેલોપમેન્ટની લેટેસ્ટ મોર્ડન ટ્રેઈનીંગ જે આંતરાષ્ટ્રીય સ્તરે S.S.Y. શિબિરમાં ઉપલબ્ધ છે. આ શિબિરથી અનેકવિધ ફાયદાઓ થાય છે જેમકે હઠીલા રોગોમાં રાહત થાય છે યોગની સચોટ જાણકારી તેમજ આવડત પ્રાપ્ત થાય છે.ગેસ, એસીડીટી, કબજિયાતમાં ફાયદા,વજન ઘટાડવા માટેની સરળ પદ્ધતિ શીખવવામાં આવે છે.તો શિબિરમા આવા માટે રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.શિબિર તા.1412 રવિવારે સાંજે 7 કલાકે સંસ્કાર ઇમેજિંગ સેન્ટર જીઆઇડીસી મેઇન રોડ મોરબી ખાતે યોજાશે.જેમાં ભાગ લેવા નવનીત કુંડારિયા મો.98252 24898, ધ્રુવ દેત્રોજા મો.99131 11202 અથવા અંબારામ કવાડીયા મો.98252 63142 પાસે રજીસ્ટ્રેશન કરાવવા યાદીમાં જણાવાયું છે.





Latest News