મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન


SHARE









મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન

મોરબીમાં 6 ડિસેમ્બરે ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે એસએસડી દ્રારા મહારેલી‚ મહાસલામી અને મહાસભાનું આયોજન કર્યું છે. 

6 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે સ્વયમ્ સૈનિક દળ મોરબી દ્વારા મોરબી ખાતે ભવ્ય મહારેલી‚ મહાસલામી અને મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત મૂળનિવાસી સમાજને આ કાર્યક્રમમાં જોડાઈ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના દેશ માટે આપેલ મહાન ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમનું ઋણ ચૂકવવા હજાર રહેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. આ રેલી સવારે 9 વાગ્યે ઉમિયાનગર થી શરૂ થઈને સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાળા રોડ, સિવિલ હોસ્પિટલ ડૉ. બાબા સાહેબના સ્ટેચ્યુને સલામી આપી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, લાયન્સ નગર પૂર્ણ થશે. અને ત્યાર બાદ રોહિદાસપરામાં સભાનું આયોજન કરેલ છે.




Latest News