મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા


SHARE









ખેડુતોના હીત માટે મોરબીના માળીયા તાલુકામાં સી.સી.આઈ. કેન્દ્ર શરૂ કરો : મગનભાઇ વડાવીયા

મોરબીના સહકાર ક્ષેત્રના અગ્રણી તેમજ કૃભકોના ચેરમેન મગનભાઇ વડાવીયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને ખેડુતોના હીત માટે મોરબીના માળીયા મિંયાણા ખાતે સીસીઆઇ નું કેન્દ્ર ખોલવા માટે રજુઆત કરેલ છે.

તેઓએ વધુમાં જણાવ્યા મુજબ મોરબી જિલ્લાના માળીયા તાલુકામાં કપાસનું ઉત્પાદન ઘણાં દિવસોથી તૈયાર થઈ ગયેલ હોવાથી ખેડૂતો સી.સી.આઈ. કેન્દ્ર ખુલવાની રાહ જોઈ રહયાં છે.ખેડૂતોને કપાસ ઘરમાં રાખવામાં મુશ્કેલી પડે છે.તેમજ ખુલ્લાં બજારમાં કપાસના ૧ મણના ભાવ રૂા.૧૩૦૦ ની આસપાસ આવે છે.માળીયા તાલુકામાં કપાસની કવોલીટી પણ ખુબ સારી હોવાથી સી.સી.આઈ.ને સારો કપાસ મળી રહેશે.તેથી સી.સી.આઈ. દ્વારા તાત્કાલિક કપાસની ખરીદી શરૂ કરવામાં આવે તેવી કૃભકો (ન્યુ દિલ્હી) ના ડીરેકટર મગનલાલ ડી.વડાવિયાએ દેશના કેબીનેટ મંત્રી ગીરીરાજસીંધને પત્ર લખીને માંગ કરેલ છે.




Latest News