મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

ટંકારાના મીતાણા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાના મીતાણા ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

ટંકારા તાલુકાના મીતાણા ખાતે નારી ન્યાય સદસ્યતા અભિયાન અંતર્ગત કાર્યક્ર્મ યોજાયો હતો આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ અને ઉપપ્રમુખ કલ્પના જોશીની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં પ્રભારી શોભનાબેન ભાવસાર, મોરબી જિલ્લા કોંગ્રેસ મહિલા પ્રમુખ દમયંતીબેન નિરંજની તથા ટંકારા તાલુકા મહીલા પ્રમુખ જ્યશ્રીબેન ઉપસ્થિત રહ્યાં હતા. અને આ તકે મોરબી જીલ્લામાં મહિલા કોંગ્રેસનાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેની જરૂરી માર્ગદર્શન ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગીતાબેન પટેલ દ્વારા બહેનોને આપવામાં આવ્યું હતું.




Latest News