રાજકોટ ખાતે હાઇકોર્ટની બેન્ચ આપવાની માંગ સાથે મોરબી જિલ્લા બાર એસો. દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું ગુરુભક્તો માટે ગુરુપૂર્ણિમાનો દિવસ એક નહીં 1000 દિવાળી સમાન છે: કનકેશ્વરી માતાજી જેમના માથે પિતાનો હાથ નથી. તેવી દીકરીઓના સપનાઓને હવે મળશે નવી પાંખો... ગુજરાતમાંથી તૈયાર થશે ભવિષ્યની IAS, IPS અધિકારીઓ, મોરબીથી શરૂ થશે અનાથ દીકરીઓના ઉજ્જવળ ભવિષ્યની નવી સફર મોરબીના સોલંકીનગરમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી જેલ હવાલે હળવદના જુના ઇસનપુર ગામે દીકરાએ પિતાને ઘરેણા-વાહનો વેચી નાખવાની અને જીવન ટુકાવી લેવાની આપી ધમકી હળવદના મંગળપુર ગામની સીમમાં ખેતરના શેઢે ઉભા કરેલા થાંભલા હટાવવા બાબતે બે મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો, પાંચ શખ્સો સામે ફરિયાદ મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના નવા દેવળીયા ગામે મોબાઈલ ખોવાઈ જતા શંકા રાખીને પૂછવા ગયેલા યુવાન અને તેના મિત્રને બે શખ્સોએ ધોકા અને ધારીયાથી માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં ભાજપ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે કાર્યક્રમ યોજાયો

ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભાજપ અજા મોરચા અધ્યક્ષ ગૌતમભાઈ ગેડિયા તેમજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટયાની માર્ગદર્શન હેઠળ ભારતીય બંધારણના ઘડવૈયા 'ભારત રત્ન' બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે મોરબી ખાતે કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં મુખ્ય વક્તા તરીકે પાટડી દસાડાના ધારાસભ્ય પી.કે.પરમાર તથા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી અનિરુદ્ધસિંહ પઢિયાર હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી જિલ્લા પંચાયત અધ્યક્ષા શ્રીમતી હંસાબેન પારધી, ટંકારા વિધાનસભાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથારિયા, મોરબી જીલ્લા પંચાયત સામાજીક ન્યાય સમિતી ચેરમેન અશોકભાઇ ચાવડા, યુવા મોરચા પ્રમુખ જયદીપભાઈ પટેલ, બક્ષીપંચ મોરચા પ્રમુખ નિર્મલભાઈ જારીયા, મોરબી જિલ્લા અજા મોરચાના પ્રમુખ બાબુભાઇ પરમાર, કિસાન મોરચાના પ્રમુખ ગણપતસિંહ ઝાલા, મોરબી શહેર ભાજપના મહામંત્રી ભૂપતભાઇ જારીયા, જયોતિસિંહ જાડેજા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, હળવદ શહેર ભાજપ પ્રમુખ તપનભાઈ દવે, પ્રજ્ઞેશભાઈ વાઘેલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, મોરબી તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન રાજેશભાઈ પરમાર સહિત અનુ.જાતિ મોરચાના હોદેદારો અને પાર્ટીના કાર્યકરોની હાજરીમાં કાર્યક્ર્મ યોજાયો હતો.






Latest News