ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ


SHARE







મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ

મોરબી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ કેનાલની પેટા કેનાલમાં ૨૭ નંબર પાસેથી વાઘપર અને ગાળા સહિતના ખેડૂતોને પાણી મળે છે જો કેગઈકાલે વાઘપર પીલુડી પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને તાત્કાલિક બાંધકામ વિભાગના ચેરમેને તેના સ્વખર્ચે રીપેર કરાવ્યુ હતું. 

વાઘપર ગામના ખેડૂતોએ કેનાલમાં પડેકા ગબડાની જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને જાણ કરી હતી જેથી તેને ૭૦ હજારના સ્વખર્ચે કેનાલ તાત્કાલિક રિપેર કરાવી આપી હતી અને પિયત માટે છેવાળાના ખેડૂતને પાણી મળે તેના માટે વ્યવસ્થા કરી આપી હતી. 






Latest News