મોરબી પાલિકા સમયે આવેલ ઇમ્પેક્ટની અરજીઓને મંજૂર કરવા માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા નવરાત્રિ નિમિત્તે 25 જરૂરિયાતમંદ માતાઓને રાશન કિટનું કરાયું વિતરણ મોરબી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બીપીનભાઈ દવેએ જન્મદિવસે લીધો અંગદાનનો સંકલ્પ હળવદના ચાડધ્રા ગામ પાસે નદીના પટ્ટમાં ખાણ ખનીજ વિભાગની રેડ: 43 લાખની કિંમતના 8 ટ્રેક્ટર સીઝ કર્યા રાષ્ટ્રીય ધોરીમાર્ગ-41ના ગાંધીધામ (કંડલા)-મુન્દ્રા પોર્ટ સેક્શનને છ માર્ગીય બનાવવાની રૂ. 991.19 કરોડની મંજૂરી: સાંસદ વિનોદભાઇ ચાવડા મોરબીના કલેક્ટરે લીધી મુખ્ય પોસ્ટ ઓફિસની મુલાકાત મોરબી મહાપાલિકાના બિલ કૌભાંડની તપાસ ઉચ્ચ અધિકારીને સોંપવા ભાજપના યુવા આગેવાને કમિશનરને કરી રજૂઆત મોરબીમાં ચાલતા ખેડૂત આંદોલન મુદે સિદસર ઉમિયાધામના ટ્રસ્ટીઓ ખેડૂતોને સાથે રાખીને સરકાર સમક્ષ કરશે રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ


SHARE









મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ

મોરબી વૈધસભા તરફથી શુધ્ધ ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૧-૧૨ ના રોજ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાનેથીઅડદિયા વિતરણ કરાશે.તથા તા.૨૨-૧૨ થી તા.૨૬-૧૨ સુધી આયુર્વેદ ઔષધોમાંથી બનાવેલ ઉકાળો કે જે શરદી, ઉધરસ, કફમાં અતિ ફાયદાકારક છે. તેવા ઔષધીય ઉકાળો શ્રી મોરબી વૈધસભા તરફથી સવારે ૬ થી ૮ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાના પરથી મળશે તેનો લાભ લેવા મોરબીવાસીઓને સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) એ યાદીમાં જણાવેલ છે.

 




Latest News