વિપક્ષની ગેરહાજરી ન વર્તાઈ: મોરબી મહાપાલિકાની સામાન્ય સભાની બેઠકમાં સ્ટ્રીટ લાઇટ, રોડ, પાણી સહિતના પ્રશ્નોની ભાજપના જ કોર્પોરેટરોએ જડી વરસાવી, બિલ કાંડમાં આકરા પગલાં લેવાશે પણ કોની સામે તે યક્ષ પ્રશ્ન મોરબી વીસી ફાટક પાસે કાર ચાલકે બાઈકને હડફેટે લેતા યુવાન સારવારમાં મોરબીની માં ગરબી માં દીકરીઓને વિના મૂલ્યે ફ્રી સ્ટાઈલ ગરબા રમવાની વ્યવસ્થા, સ્ટેજ ઉપરથી ફિલ્મી ગીત કયારે પણ નહીં: જયરાજસિંહ જાડેજા વાંકાનેરમાં એક વર્ષ પહેલા માથાકૂટ સમયે મિત્રની મદદ કરનારા યુવાન ઉપર પાઇપ-ધોકા વડે 10 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો દારૂના ગુનામાં રાજકોટ ખાતે પકડાયેલ કારને છોડાવવા ન જતાં વાંકાનેરના મેસરીયા ગામે રહેતા યુવાન ઉપર તલવાર-પાઇપ વડે હુમલો મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું


SHARE









મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું

મોરબીમાં રામચોક નજીક આવેલ મોરબી નાગરિક સહકારી બેંકનું રીનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં રીનોવેશન કામનું મહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ, વાઇસ ચેરમેન મનીષભાઈ ડિરેક્ટર, ડિરેક્ટર પરેશભાઈ કચોરીયા, વિજયભાઈ વાઘેલા, સંજયભાઈ ધોળકિયા તથા બેંકના તમામ ડિરેક્ટરો તેમજ મોરબી મહાપાલિકાના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ સહિતના હાજર રહ્યા હતા અને 30 વર્ષથી મોરબીમાં કાર્યરત મોરબી નાગરિક બેંકના સભાસદો અને ગ્રાહકોને આગામી સમયમાં ઝડપથી અને આધુનિક સુવિધાઓ સાથે બેન્કિંગ સુવિધાનો લાભ મળે તેના માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં બેંકના ચેરમેન ડિરેક્ટર દ્વારા બેંક ઉતરોતર પ્રગતિ કરે તેવી કામગીરી કરવામાં આવે તેવી લાગણી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કરી હતી.




Latest News